આ અમૃત પાંદડા ના સેવન માત્રથી ડાયાબિટીસ, એસિડિટી, ચામડીના રોગ અને લોહીની અશુદ્ધિ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક
પાલક મનુષ્ય લાભકારક શાકભાજી માનવામાં આવે છે. અને આ શાકભાજી પોતે જ સંપૂર્ણ ખોરાક છે, કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન-સી અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીર માટે પોષક તત્વોથી ભરપુર મનાય છે. પાલક નો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાઈ છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, […]