ડાયાલીસીસ અને ઓપરેશન વગર કિડની અને હદયરોગનો દવા કરતાં 100% ગુણકારી જોરદાર દેશી ઇલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર
આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે સાટોડી આપણને યુવાન બનાવી શકે છે. સાટોડી ગુણમાં કડવી, તીખી, કષાય, રુચિકારક છે. હૃદયને હિતકર છે. સોજો, વાયુ, ઉદર રોગ માટે એ અકસીર કાર છે. તો ચાલો આપણે જાણીએ સાટોડીથી આપણાં શરીરને થતાં લાભો વિશે. સાટોડી પોટેશિયમની માત્રા ઘટાડ્યા વિના શરીરના વધારાના પ્રવાહી અને કચરાને દુર કરે છે અને […]