શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી સહિત અનેક સમસ્યા ને રાખશે દૂર, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા
શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે. ઓલિવ […]










