જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો
સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે. લ્યૂકોરિયા એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં […]










