માત્ર 1 ચમચી આનું સેવન અનિંદ્રા, નબળાઈ, માથાનો દુખાવો જેવા 50થી વધુ રોગોમાં છે દવા કરતાં વધુ અસરકારક
ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખસખસનાં બીજનું ખૂબ મહત્વ રહ્યું છે. ખસખસ […]










