ચારોળી ના આ ફાયદા જાણી ને તમે ચોંકી જશો, આટલી બધી ભયંકર સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ, જાણી લો ફટાફટ..
ચારોળી સફેદ અને લાલ રંગમાં જોવા મળે છે. ઉત્તર -ભારતીય પ્રદેશમાં તેના વૃક્ષ વધુ જોવા મળે છે. પાંદડા મોટા તથા મુલાયમ જોવા મળે છે. ફળનો રંગ ભૂરા રંગનો જોવા મળે છે. તેની અંદરથી નીકળતા નાના ગોળાકાર ફળને ચારોળી તરીકે ઓળખવામાં આવે છે. ચારોળી પચવામાં ભારે તથા ગરમ પ્રકૃતિ ધરાવે છે. ચારોળીના દોષ દૂર કરવા માટે […]










