નકામી લાગતી આ વસ્તુ ક્ષય, ચામડીના રોગો ઉપરાંત અનેક નાના-મોટા રોગો માં રામબાણ છે, જરૂર જાણો તેના ફાયદા
આપણા હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા […]










