બદામ કરતાં પણ વધારે ગુણકારી છે આનું સેવન, આવી અનેક બિમારીઓથી મળી જશે કાયમી રાહત..
આખી રાત ચણા પલાળીને સવારે ખાવાથી તે શરીર માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. એમાં મળી આવતા પૌષ્ટિક તત્વોની તુલના પલાળેલી બદામ કરતાં પણ વધારે હોય છે. પલાળેલા ચણામાં વિટામીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ વગેરે તત્વો ભારે પ્રમાણમાં મળી આવે છે. એનું નિયમિત રૂપથી સેવન કરવાથી શરીર ને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો […]
બદામ કરતાં પણ વધારે ગુણકારી છે આનું સેવન, આવી અનેક બિમારીઓથી મળી જશે કાયમી રાહત.. Read More »