માત્ર 5 મિનિટમાં ગેસ-અપચો, એસિડિટી, પેટના દુખાવા અને લોહીની અશુદ્ધિ ગાયબ, જીવનભર દવા લેવાની નહીં પડે જરૂર
સ્વાદમાં ખાટું હોવા છતાં લીંબુ બહુ ગુણકારી અને ઉપયોગી છે. લીંબુનો રસ રુચિકર અને પાચક હોવાથી દાળ, શાક કે ભાત પર નીચોવાય છે. એના રસથી ભોજન સ્વાદિષ્ટ બને છે. લીંબુના આવા ગુણોને લીધે ફળોમાં તેનું મહત્વ અનેરું છે. લીંબુ સારી પેદાશ આપતા હોવાથી ભારતમાં તેનું બધી જગ્યાએ વાવેતર કરવામાં આવે છે. બી નું ધરુ કરીને […]










