આ બે વસ્તુનું મિશ્રણથી કયારેય જવું નહીં પડે દવાખાને, હદયરોગ, કોલેસ્ટ્રોલ અને શરદી-ઉધારસમાં 100% ફાયદાકારક
બદલતા વાતાવરણની અસરના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઈંફેકશન જેવી સમસ્યા વારંવાર થતી હોય છે. જો આ બીમારીઓથી બચવા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો વધારે તકલીફ થઈ શકે છે. આવી બીમારીઓથી બચવામાં લસણ અને મધ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં મળી રહે છે. લસણ અને મધ […]










