મળી ગયો માત્ર માત્ર 5 મિનિટમાં અસહ્ય માથાનો દુખાવો અને આધાશીશીને જડમૂળથી ગાયબ કરવાનો ઘરેલુ ઈલાજ, જીવનભર માથાના દુખાવા માંથી છુટકારો
દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવાનો સામનો કરવો પડે છે. માથામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે મુખ્યત્વે માઈગ્રેન (આધાશીશી), TTH (ટેન્શન ટાઈપ હેડએક), કલ્સટર હેડએકનો સમાવેશ થાય છે. અન્ય કારણોમાં મગજનો તાવ, ટીબી કે ગાંઠ (ટ્યુમર) પણ ઘણીવાર માથાના દુઃખાવાનું કારણ બનતા હોય છે. અલબત્ત, એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં […]










