વગર ડોકટરે 1 દિવસમાં જ ધાધર, ખંજવાળ અને શીળસ જળમૂળથી જીવનભર ગાયબ, આડઅસર વગર 100% મોંઘી દવા કરતાં વધુ ગુણકારી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીન કાળથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજની 21મી સદીમાં પણ ઘરેલુ ઉપચાર ઘણા ઉપયોગી છે. ચામડીના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમ માટે દૂર થતાં નાથી, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમૂળમાંથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. તો આજે અમે તમને શરીર પર આવતી ખંજવાળના ઉપચાર વિશે જણાવીશું.

એલોવીરા એન્ટી ફંગલ અને જીવાણુંવિરોધી હોય છે. ખંજવાળ આવતા ભાગ પર એલોવીરા જેલ રાત્રીના સમયે લગાવવું. કુવારપાઠું ખંજવાળ અને ચામડીને સારી કરે છે. તેમાં ચામડીને સ્વચ્છ કરવાના કેટલાક પોષક તત્વો હોય છે અને મિનરલ્સ પણ હોય છે. લસણ એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. વિટામીન ઈ ઓઈલમાં લસણ મિક્સ કરીને લગાવો. તેને લગભગ ૫-૭ મિનીટ સુધી લગાવીને રાખો પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.

પાકા કેળા માં લીંબુનો રસ ભેળવીને ધાધર, ખરજવું, ખંજવાળ, વગેરે પર લગાવા થી અ રોગોમાં લાભ થાય છે. આમલીના બીજને લીંબુના પાણીમાં વાટી નાખો. આ પેસ્ટને ખંજવાળ વાળી જગ્યા પર લગાવવાથી ખંજવાળ તાત્કાલિક દુર થવા લાગે છે. ખંજવાળમાં આરામ મેળવવા માટે દેશી ઘી ને ખંજવાળ આવતા ભાગ પર લગાવવાથી ખંજવાળ દુર થાય છે. ઘી શરીરમાં કોમળતા લાવે છે અને ચામડી પર આવતી ખંજવાળમાં રાહત આપે છે.

ગરમીમાં અળાઇ, ખંજવાળ કે ચામડી લાલ થઇ જવા જેવાં ત્વચા રોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હૂંફાળો કે ઠંડો 1-1 કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે. તલનું તેલ બરાબર ગરમ કરી તેમાં 1/6 ભાગ વજન જેટલું કપુરનું ચૂર્ણ નાખી માલિશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે.

બેકિંગ સોડા ખંજવાળ માટે તેમજ ત્વચા પર થતી લાલ ફોલ્લીઓને મટાડવા માટે ઘરેલું ઉપાયમાં અજમાવવામાં આવે છે. બેકિંગ સોડામાં એંટીઇફલિમેંટરી હોય છે. જે ખંજવાળમાં ઝડપી રાહત આપે છે. તુંલસીનાં પાંદડામાં કપૂર, થાઈમોલ અને યુજેનોલ મોટી માત્રામાં જોવા મળે છે, જેને ખંજવાળનો દુશ્મન માનવામાં આવે છે. તુલસીનો છોડ 5 થી 6 પાંદડાને પીસો અને તેની પેસ્ટ બનાવી તેમાં નાળિયેરનું તેલ ઉમેરો. હવે તેને ખંજવાળ વાળા ભાગે લગાવવું. આમ કરવાથી ખંજવાળમાં રાહત મળશે.

સરસિયાનું તેલ ચામડીને પોષણ આપે છે અને ભેજથી ભરપૂર કરે છે, જે ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. કડવા લીમડાના કુણા પાનને પાણીમાં ઉકાળીને પાણીમાં થોડું ઠંડુ થાય ત્યારે તે પાણીથી ખંજવાળ વાળા ભાગને ધોવાથી ખંજવાળમાં રાહત થાય છે. કેરોસીન અને ગંધક ભેળવીને ધાધર પર લગાવવાથી ખંજવાળ મટે છે.

શીળસ માં મચ્છરના ડંખ  જેવાં ચામઠા પડી જે છે, ચામઠાં કંઈક રતાશ પડતાં અને બળતરા થાય તેવા હોય છે. ઊલટી, પરિતાપ અને બળતરા થાય છે, શરીર ઉપર સોજો ચડયો હોય એવું દેખાય છે, શીળસના ચામઠાં ધડીકમાં દેખાય અને ધડીક માં અદ્રશ્ય થાય છે. આ બધા શીળસ ના લક્ષણો છે.

સૌથી પહેલાં તો તમે લીંબુ શરબત પીવાનું બંધ કરો. દહીં, ટમેટા, શિખંડ, લીંબુ, જમરૂખ, ખાટાં તમામ ફળ, કેરી નું અથાણું, લીંબુ નું અથાણું તથા હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા તથા તથા ખાટાં પીણા પીવાથી આ રોગ વધે છે અને વકરે છે. એ જ રીતે આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ ઢીમચાં અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રિની ઠંડક અથવા એરકન્ડીશન્ડ ના કારણે પણ રાત્રે આ શીળસ, શીતપિત્ત અથવા તો અર્ટીકેરીયા ની તકલીફ ચાલુ થઈ જાય છે.

પા તોલો હળદર અને પા  તોલો ગોળ મેળવીને ખાઈ જવું. કાળાં મરીનો ભૂકો દિવસમાં બે ત્રણવાર ઘી સાથે ચાટવો. દર્દી ને આખા શરીરે છાણાંની રાખ ખૂબ ચોળી ગરમ ધાબળો ઓઢાડી ને સુવાડી દેવો તેનાથી દર્દનું જોર એકદમ નરમ પડી જાય છે. દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે. મગ, મગનું ઓસામણ, ભાત, કળથી, દાડમ, કારેલાં વગેરે હિતકારક છે. દર્દી ગરમ કરીને ઠારેલું પાણી પીવું.

બે તોલા જેટલું કરિયાતું રાતે પલાળી સવારે ગાળીને થોડી સાકર નાખી પીવું. અજમો અને ગોળ ખાવાથી શીળસ મટે છે. વધારે પડતી લીલોતરી કે ફળો કે ઠંડી વસ્તુઓ ન ખાવી. લગભગ બે આનીભાર જેટલું કરિયાતુંનું ચૂર્ણ મધ સાથે દિવસમાં બે ત્રણવાર ચાટવું. અથવા તો ઘી અને સિંધાલૂણ મેળવીને ચાટવું. અથવા તો ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી પણ શીળસ મટે છે.

કોકમનું પાણી સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે. અરણીનાં મૂળનું ચૂર્ણ અને શેકેલું જીરૂં સરખે ભાગે લઈ ચૂર્ણ કરવું. સરસવના તેલથી માલીશ કરી ગરમ પાણીએ નાહવું. શીળસ દરમિયાન આદુનો રસ અને ગોળ પીવો ઉત્તમ છે. શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.

૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે. કોકમનું પાણી સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે. બે તોલા જેટલું કરિયાતું રાતે પલાળી સવારે ગાળીને થોડી સાકર નાખી પીવું. ગળો, લીમડો, હળદર ને સરખે ભાગે લઈ તૈયાર કરેલો ઉકાળો પાવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top