દરરોજ રાત્રે સુતા પહેલા શરીરના આ ત્રણ અંગ પર લગાવો આ તેલ, મળશે અનેક દુખાવા થી છૂટકારો, જરૂર વાચવા અને શેર કરવા જેવો લેખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ની વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને એમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય મળી શકતો નથી. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી કરનાર લોકો ના શરીરમાં બીમારીઓ થતી રહે છે અને તેનાથી વ્યક્તિ હંમેશા બીમાર જ રહે છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી તો તમે પણ બીમાર પડી શકો છો. નોકરિયાત વાળી જીવનશૈલી ના કારણે મોટાભાગના લોકો બહારના ખાનપાન નું સેવન વધારે કરે છે જેના કારણે તેનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે અને બીમાર પડે છે.

વધારે પડતું બહાર નું ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ વસ્તુ ખાવાના કારણે પણ વ્યક્તિ ની તબિયત ખરાબ થઇ શકે છે, કારણકે બહારના ખાનપાન માં નમકીન મસાલાનું પ્રમાણ વધારે હોય છે અને ઓઈલી પણ ખુબ જ વધારે હોય છે, જેના કારણે લોકોને પેટની સમસ્યા વધુ થાય છે અને વ્યક્તિની તબિયત પણ ખરાબ થઇ શકે છે તેમજ આની અસર શરીરના દરેક અંગ પર પણ પડે છે.

મોટાભાગ ના લોકો આખો દિવસ કામ કરીને પછી થાકીને ઘરે જાય છે અને સુઈ જાય છે. પરતું આજે અમે તમને જણાવીશું કે તમારે સુતા પહેલા શરીરના ક્યાં ૩ અંગો પર તેલ લગાવવું જોઈએ કે જેથી તમારી થકાવટ દુર થઇ શકે. ચાલો જાણી લઈએ એ ૩ અંગ વિશે..

આંખમી બળતરા માટે :

જે લોકોને પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા છે અથવા આંખોમાં બળતરા રહેતી હોય છે, એવા લોકોને રાત્રે સુતા પહેલા એમની નાભી પર 2-૩ બુંદ સરસવ નું તેલ લગાવવું જોઈએ. નાભી પર તેલ લગાવવાથી તમારી આ સમસ્યાઓ એકદમ સારી થઇ જાય છે.

સાંધા ના દુખવામાં :

જો તમે સાંધાના દુખાવા થી પરેશાન છો અને તમને હરવા ફરવામાં ખુબ જ દર્દ થાય છે તો તમે રાતના સમયે એટલે કે સુતા પહેલા સરસવ નું તેલ લઇ ને તેનાથી માલીશ કરવી. એવું કરવાથી થોડા જ દિવસો માં ફરક જોવા મળશે.

વાળને ખરતા અટકાવવા માટે :

જો તમારા વાળ ખરે છે અને તમે લાંબા, ઘાટ્ટા અને ચમકતા વાળ કરવા માંગતા હોય તો એના માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ ના કરવો જોઈએ, એના કરતા ઘરેલું નુસખા નો પ્રયોગ કરવો જેનાથી તમારા વાળ એકદમ ચમકીલા અને ઘાટા બની જશે.

જો તમે રાત્રે સુતા પહેલા તમારા માથામાં સરસવ નું તેલની માલીશ કરો છો તો તેનાથી તમારા વાળ થોડા જ દિવસો માં ખરતા બંધ થઇ જશે અને સાથે જ સફેદ પડી ગયેલા વાળ જેવી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળી જાય છે. આ ઉપાયથી તમારા વાળ કાળા, ઘાટ્ટા અને મજબુત થઇ જશે.

દાંત ને લગતી સમસ્યા માં :

જો તમારે દાત ને લગતી સમસ્યા હોય તો તલ નું તેલ નો કોગળો મોઢા માં ભરી રાખવું. અને મો ને બને તેટલું ફૂલવવું. આ ક્રિયા 8-10 મિનિટ સુધી કરવી, અને અંતે કોગળો બાર થૂકી નાખવું , અને સાદા પાણી થી મો સાફ કરી નાખવું. આનાથી પેઢા ખૂબ મજબૂત થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top