આ બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં થાય છે પરેશાની, જરૂર જાણી લ્યો આ ઉપયોગી માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ દુનિયામાં તમામ કપલ માતા-પિતા બનાવા ઇચ્છે છે. જેથી તેમનો વંશ આગળ વધતો  રહે, પરંતુ આ દુનિયામાં ઘણા કપલ એવા પણ હોય છે, જેમને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે. જેના કારણે તે કપલ થોડા ચિંતિત અને ઉદાસ રહેતા હોય  છે. આજે આ વિષયમાં જાણવાની કોશિશ કરીએ તો જે બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે.

જો કોઇ કપલનું બ્લડ ગ્રુપ O+ અને O- છે તો તેમને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. એવું નથી  કે આ કપલ માતા-પિતા બની શકશે નહીં, પરંતુ તેમને માતા-પિતા બનવામાં થોડી પરેશાનીનો સામનો કરવો પડે છે, જે  આજે વર્તમાન સમયમાં મેડિકલ સાયન્સમાં  એટલો વિકાસ થયો છે કે આ બ્લડ ગ્રુપના કપલ પણ સહેલાઇથી માતા-પિતા બની શકે છે.

જો તમે O+ અને O- બ્લડ ગ્રુપના કપલ છો, તો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો આપ સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જેથી તમને માતા-પિતા બનવામાં કોઇ પરેશાની થાય નહીં. સાથે જ તમને ગર્ભપાતનો સામનો પણ કરવો ન પડે.

સાથે જ આપ ખાવા-પીવા અને ફિટનેશ પર પણ વિશેષ ધ્યાન આપી  શકો, અને સમય પર બ્લડની તપાસ કરાવતા રહો. જેનાથી આપને  માતા-પિતા બનવામાં આસાની રહે. મેડિકલ સાયન્સના એક અભ્યાસ કર્યા બાદ  એવા કપલ જેઓ O+ અને O- બ્લડ ગ્રુપ ધરાવતા હોય  છે. તેવા કપલને માતા-પિતા બનવામાં થોડી પરેશાની થાય છે. કારણ કે આ બ્લડ ગ્રુપના કપલનું X અને  Y ફેક્ટર એક સમાન હોય છે.

જેના કારણે આ બ્લડ ગ્રુપના મહિલા અને પુરૂષના શુક્રાણું એક સાથે મળીને જલ્દી બાળકનું નિર્માણ નથી કરી શકતા. જેનાથી તેમને માતા-પિતા બનવામાં મુશ્કેલી થાય છે. અને આ કપલ જલ્દી માતા-પિતા બની શકતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top