કાનમાં ગયેલું પાણી, મેલ કે જીવજંતુ અને કાનના દુખાવાથી તરત જ રાહત મેળવવાનો જબરજસ્ત 100% અસરકારક ઘરેલુ ઈલાજ
આપણા કાનમાં ધૂળ અથવા જીવજંતુઓ જાય છે. તેના કારણે કાનની કેટલીક તકલીફો પડે છે. આ ઉપરાંત કાનમાં બેરાશ પણ આવે છે. જો તમે સમયસર સાંભળી શકતા નથી તો કાનની બહેરાશ અથવા તેમાં મેલ હોઈ શકે છે, જેની સમયસર સારવાર કરવી અત્યંત જરૂરી છે. આજે અમે તમને કાનનો મેલ દૂર કરવાના ઉપાયો જણાવીશું. ડુંગળીને વરાળમાં પકાવી […]










