શ્વાસ અને અસ્થમાના રોગનો જોરદાર મફત ઈલાજ છે આ, જીંદગીમાં ક્યારેય બીજીવાર શ્વાસની તકલીફ નહિ થાય
આપણે જ્યારે ગામડામાં ફરવા જઇએ છીએ. ત્યારે અથવા તો ગામડામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત વગડામાં અને ખેતરના શેઢે બાવળ દેખાય છે. મોટાભાગે આ બાવળનો ઉપયોગ ઘેટા-બકરા પોતાના ચારા તરીકે ઉપયોગ કરતા હોય છે. તેને તે બાવળની સિંગને ઘેટા બકરા નો ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બાવળની […]










