દુનિયાભર માં કરોડો લોકો હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ ક્લોટિંગ ના શિકાર છે. વૃદ્ધાવસ્થા માં આની સમસ્યા વધતી જ જાય છે. ઉમર વધવાની સાથે આ સમસ્યા માં પણ વધારો થાય છે. જયારે ધમનીઓ માં લોહો નો પ્રવાહ વધે છે ત્યારે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થાય છે. જે લોકો ને આની સમસ્યા થાય છે એ અલગ-અલગ નુશ્ખાઓ કરે છે.
તાવ આવવો, રાત્રે પરસેવો થવો અને ફ્લૂ જેવા લક્ષણો.નબળાઈ અને થાક લાગવો, ખાવાની ઈચ્છા ન થવી અને કે વજન ઓછું થઈ જવું. પેઢામાં સોજો ચઢવો કે પેઢામાં લોહી નીકળવું, સાધારણ ઈજા હોય તો પણ વધુ પડતું લોહી નીકળવું.લીવર(જઠર) અને બરોળનું કદ વધી જવું. શરીર પર ઉઝરડા પડી જવા, અવારનવાર રોગનો ચેપ લાગવો. હાડકામાં દુખાવો થવો. સાંધાનો દુખાવો.ગળામાં સોજો આવી જવો વગેરે જેવા કારણો બ્લડ કોટિંગના લક્ષણો જોવા મળે છે.
શરીરમાં પોષક તત્વો, આર્યન અને વિટામીન B-12ની ઉણપ થવા પર એનિમિયા હોઇ શકે છે. આ સમસ્યાથી પીડાઇ રહેલા લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા વધારે રહે છે.શરીરમાં લોહીનું ભ્રમણ યોગ્ય રીતે ન થવાના કારણે હૃદયથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો રહે છે.
બ્લડ ક્લોટિંગ કંટ્રોલ કરવા માટે ઘરેલું ઉપચાર અપનાવીને ઇલાજ કરી શકાય છે.સૌ પ્રથમ તમારી ખાણી-પીણીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ફળોનો જ્યૂસ, લીંબુ પાણી, લીલા શાકભાજી અને સલાડને તમારા આહારમાં જરૂરથી સામેલ કરો.રોજ એક કપ ગરમ દૂધમાં સાથે 3-4 બદામ ખાઓ. સલાડમાં બીટને સામેલ કરો. તેનાથી લોહીની ઉણપ પણ પૂરી થાય છે.
ખાલી ઓંષધિ નહિ પરંતુ સારું ખાવા-પીવાનું પણ વ્યક્તિ ને બ્લડ ક્લોટિંગ ની સમસ્યા થી દુર રાખે છે. શાકાહારી ખાવાનું બ્લડ ક્લોટિંગ ના દર્દી માટે સારું ગણવામાં આવે છે. ડાઈટ માં અજમો, કારેલા અને લસણ નો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર થી આરામ આપે છે. તદુપરાંત. ફળો માં દ્રાક્ષ , કેળા, તરબૂચ, અમરુદનો વધારે ઉપયોગ કરવો જોઈએ.
25 ગ્રામ એલોવેરાના તાજા રસમાં 12 ગ્રામ શુદ્ધ મધ અને અડધાં લીબુંનો રસ ભેળવીને સવાર-સાંજ પીવાથી લોહી પાતળું રહે છે. વિટામીન-સી થી ભરપુર આમળાંનું સેવન શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે અને નવું લોહી બનાવે છે. દિવસમાં ત્રણ વખત પાણીમાં લીબું મેળવીને તેનું સેવન કરો. આનાથી તમારી તમામ પ્રકારની લોહીના વિકાર ની સમસ્યા દૂર થઇ જશે.
લોહીને સાફ અને પતળા થવા માટે શરીરમાંથી પરસેવો નીકળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કસરત અથવા યોગ માટે સમય કાઢો. ઊંડા શ્વાસ લો, સવારે શુદ્ધ ઓક્સિજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ઊંડા શ્વાસ ફેફસામાં ઓક્સિજન પ્રદાન કરે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રહે છે. અને લોહી જાડું થતું નથી.
ડુંગળી નો રસ પણ લોહિ પાતળુ કરવામા મદદ કરે છે. ડુંગળીના રસમા લિંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી પણ લોહિ પાતળુ બને છે. ડુંગળીના રસમા ગાજરનો રસ અને પાલકનો રસ ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. લાલ મરચુ લોહિને પાતળુ કરવાન સાથે લોહિના દબાણ ને સામન્ય રાખીને લોહિનુ પરિભ્રમણને નિયમિત બનાવે છે. કારેલામા લોહિને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલા ન રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ થાય છે.
લીમડાના પાદડાં, લીંબોળી અને તેના મૂળને પાણીમાં ઉકાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી લોહીની અશુદ્ધિઓની સાથે-સાથે ઘણી બધી બિમારીઓ પણ દૂર થઇ જશે અને લોહી પાતળું થાય છે. હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકોઆગુલંટના રૂપમાં કામ કરે છે આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે.
લસણ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટને સરખું બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીને પાતળા કરવાની સાથે જ લસણની મદદથી શરીરના બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. લાલ મરચુ લોહિ ને પાતળુ કરવાન સાથે લોહિ ના દબાણ ને સામન્ય રાખી ને લોહિ નુ પરિભ્રમણ ને નિયમિત બનાવે છે. કારેલામા લોહિ ને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલાના રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ બનાવી સકાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.