સસ્તી અને સરળ શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ..
આયુર્વેદમાં બાળકોના રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી અમારા વૈદ્યોનું પ્રિય ઔષધ છે વિડંગ. આ વિડંગને આપણે ગુજરાતીમાં ‘વાવડિંગ’ કહીએ છીએ. આ ઉત્તમ કૃમિઘ્ન ઔષધ છે. વાવડિંગની ઝાડીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા સિલોનથી સિંગાપુર સુધી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ લતાઓ ઉપર ફળો ગુચ્છાના રૂપમાં […]
સસ્તી અને સરળ શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ.. Read More »










