મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન
સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઔષધીય વનસ્પતિ તરીકે સરગવાના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં હર્બલ દવા તરીકે થાય છે. સરગવાનો સૂપ તેના પાંદડા, ફૂલો, અને તેના બીજમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું […]










