માત્ર 10 મિનિટમાં દાંતની પીળાશ અને તમાકુના ડાઘ વાળા દાંતને સફેદ અને ચમકતા કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર
ઘણા લોકોના દાંત પીળા હોય છે જેના ઘણા કારણો હોય છે. પાણીમાં રહેલ કેમિકલ્સ, તંબાકૂ અને કલર્ડ ફૂડ્સના વધુ ઉપયોગથી દાંતમાં પીળાશ અને સડો થાય છે. તેને ચમકાવવા અને સડાને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારની ટૂથપેસ્ટ અને મંજનનો ઉપયોગ કરે છે જે પેઢાને પહોંચાડે છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપચારો જણાવીશું જે […]










