માત્ર 1 ચપટી આનું સેવન ગેસ, અપચો, આફરો, છાતીમાં ગભરાટ જેવા 50થી વધુ રોગોમાં 5 મિનિટમાં અપાવશે છુટકારો
હિંગ બે જાતની થાય છે. સુગંધી તથા દુર્ગધી. સુગંધી હિંગ સફેદ અંજુદાનનો ગુંદર છે અને દુર્ગધી હિંગ તે કાળા અંજુદાનનો ગુંદર છે. બંને જાતમાં વાસ ઘણી છે. દુર્ગધી હિંગમાં જે સાફ, પારદર્શક, રતાશ પડતો વાસવાળો જલદ હોય એ પાણીમાં નાખી પીવાથી દૂધ જેવો થઈ જાય છે. હલકી જાત ની હિંગ નો રંગ લીલો તથા વાસ-ગંદી […]










