બેસન માં મધ ભેળવી ને લગાવવાના ફાયદા
ચણાનો લોટ (Besan) અને મધ (Honey) સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ વધુ તે ત્વચા (Skin) માટે ફાયદાકારક સાબિત થાય છે. ચણાના લોટ અને મધનું ફેસ પેક ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ, ડાઘ જેવી ફરિયાદો દૂર થાય છે. તેની સાથે ત્વચા સંબંધિત અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ […]