ગુણોનો ખજાનો છે આ નાનકડા દાણા, મોના ચાંદા અને પેશાબની બળતરાને માત્ર 24 કલાકમાં કરી દેશે ગાયબ, જાણી લ્યો સેવન કરવાની રીત
એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલચીનો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ ભારતીય રસોડામાં વિવિધ સ્વરૂપે થાય છે. એલચી ખોરાકને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, પરંતુ તે સાથે એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. […]










