માત્ર 24 કલાકમાં શારીરીક શક્તિ વધારી, સાંધાના દુખાવા, પથારીમાં પેશાબ ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ
બાવળનાં ઝાડ બધી જગ્યાએ જોવા મળે છે. આના ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેની પાતળી ડાળીઓ દાતણ કરવાના કામમાં આવે છે. આમલીનાં પાન જેવાં તેનાં પાન હોય છે. તેની શીંગ ૪-૫ ઇંચ લાંબી હોય છે અને અડધો ઇંચ પહોળી હોય છે. દરેક શીંગમાં ૧૦ થી ૧૨ બીજ હોય છે. આયુર્વેદ મુજબ બાવળ […]










