માત્ર થોડા દિવસઆનું સેવન જીવો ત્યાં સુધી ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે સંજીવની
બહેડા એ ત્રિફળા નો એક ભાગ છે. વસંત ઋતુમાં ઝાડ પરથી પાંદડા ખર્યા પછી તેની ઉપર તાંબા રંગની નવી ડાળી ઉગે છે. તેના ફળ વસંત ઋતુ પહેલા પાકે છે. પેટને શક્તિ આપતી બીજી કોઈ દવા આનાથી સારી નથી. બહેડા નું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. બહેડા નું તેલ આગથી બળી ને […]