Site icon Ayurvedam

આના સેવન માત્રથી 24 કલાકમાં તાવ, નબળાઈ અને સાંધાના દુખાવા ગાયબ, જીવનભર દવાથી છુટકારો

મેથીના દાણામાં પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે ઉત્તરાખંડ આયુર્વેદ યુનિવર્સિટી હરિદ્વારના હેલ્ધી સર્કલ અને યોગ વિભાગ આરોગ્ય અને વેલનેશ ના એચઓડી ડો.અવધેશ મિશ્રાકા કહે છે કે રાત્રે પલાળેલા મેથીના દાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે. સવારે પલાળેલા મેથીના દાણાના ફાયદા.

નબળાઇ: મેથીના દાણા નિયમિત લેવાથી વંધ્યત્વ જેવી સમસ્યા નથી હોતી. સ્પર્મ કાઉન્ટ અને ગુણવત્તા પણ વધુ સારી છે શુગર કન્ટ્રોલ, મેથીના દાણામાં હાજર સોલ્યુબલ ફાઇબર્સ બ્લડ સુગરને કન્ટ્રોલમાં કરીને ડાયાબીટીસનો ખતરો ઘટાડે છે હાર્ટ એટેકથી બચાવ મેથીના દાણામાં હાજર ગૈલાક્ટોમેનન અને પોટેશિયમ BP કન્ટ્રોલ અને હાર્ટ અટેકથી બચાવમાં મદદગાર છે.

સારું પાચનતંત્ર પલાળેલા મેથીના દાણા પાચનક્રિયાને બહેતર રાખે છે. કબજિયાત સાથે પેટની ઘણી તકલીફ દૂર કરે છે વજનમાં ઘટાડો પલાળેલા મેથીના દાણાને સવારે ખાલી પેટ પર લેવાથી ભૂખ કન્ટ્રોલમાં રહે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે કાળા લાંબા વાળ રોજ સવારે પલાળેલા મેથીના દાણા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી અને ખરતા પણ બંધ થઈ જાય છે.

તાવ: મેથીના દાણા શરીરની ઇમ્યુનિટી વધારે છે. તાવ, થાક, વિકનેસ, જેવી સમસ્યાઓ દૂર કરે છે.

લોહીમાં ઉણપ: મેથીમાં રહેલા આયર્ન બોડીમાં લોહીની ઉણપને દૂર કરે છે અને લોહીને સાફ પણ કરે છે ગેસની સમસ્યા મેથી ને રેગ્યુલર ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. એસીડીટી અને બળતરા પણ દૂર થાય છે યુરિન સમસ્યા મેથીના દાણાથી વધારે યુરિન થવું અથવા યુરિનમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર છે વજન ઘટાડો તેમાં ફાઇબર પૂરતી માત્રામાં મળી આવે છે તેને રેગ્યુલર ડાઈટમાં શામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

શરદી ખાંસી તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી વાયરલ ફિવરથી બચાવે છે કેન્સર મેથીમાં હાજર ફાઇબર્સ શરીરમાંથી ટોક્સિગ બહાર કાઢે છે. એનાથી આંતરડાંના કેન્સર નો ખતરો રહેતો નથી સ્વસ્થ ત્વચા તેમાં એન્ટીઓક્સીડેન્ટ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે તે ત્વચાને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે કબજિયાત રોજ સવારે ખાલી પેટે મેથીના દાણા ખાવાથી ડાઇઝેશન સુધરે છે મ.જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

હાઈ BP મેથીમાં હાજર પોટેશિયમ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને હાઈ BP ને કન્ટ્રોલ કરે છે એસીડીટી મેથીના દાણા ખાવાથી બૉડીનું એસિડ લેવલ મેન્ટેન રહે છે. તેનાથી એસીડીટીની સમસ્યા દૂર થાય છે સ્વસ્થ હૃદય મેથીમાં ઘણા બધા પોટેશિયમ જોવા મળે છે. તે શરીરમાં સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે જેથી રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

ડાઇઝેશન મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોઈ છે જે બૉડીમાંથી ટોક્સિન બહાર કાઢે છે જેનાથી ડાઇઝેશન સુધરે છે ડાયાબીટીસ મેથીમાં હાજર એમિનો એસિડ બૉડીમાં ઇન્સ્યુલિન લેવલને મેન્ટેન રાખે છે તેનાથી ડાયાબિટીસ થવાના ચાન્સ રહેતા નથી.

Exit mobile version